મારા સપનાઓની દુનિયામાં મારો મનમીત છે..
એના બનીને રહેવું એ જ મારી જીદ છે..
જીવન જીવવાની સાચી મજા તો આ સપનાઓ ની દુનિયામાં છે..
ના કોઈ બંધન છે, ના તો કોઈ ફરિયાદ છે..
ના કોઈ હાર છે, ના તો કોઈ જીત છે..
ના કોઈ જીવન છે, ના તો કોઈ મરણ છે..
ના કોઈ સ્વર્ગ છે, ના તો કોઈ નર્ક છે..
જ્યારે સાચી દુનિયામાં તો બસ જવાબદારીનો શ્વાસ છે..
મારા સપનાઓની દુનિયામાં મારો મનમીત છે
અને એના બનીને રહેવું એ જ મારી જીદ છે...
મારા સપનાની દુનિયા માં મારી મનગમતી રમતો રમાય છે..
એ અને હું ..હું અને એ
બધે જ પ્રેમ અને સ્નેહ .
જ્યારે સાચી દુનિયામાં તો બસ મન સાથે રમતો રમાય છે.
મારા સપનાઓની દુનિયામાં મારો મનમીત છે
અને એના બનીને રહેવું એ જ મારી જીદ છે.